શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃકમરના દુખાવા માટે સૌથી શ્રેષ્ઠ છે આ આસનો,જુઓ વીડિયો
તમામ રોગો સામે લડવા માટે ઘરે બેસીને ભસ્ત્રિકા, પ્રાણાયામ, કપાલભાતિ, અનુલોમ-વિલોમ દરરોજ પાંચ મીનિટ કરવું જ જોઈએ. કમરમાં દુખાવો હોય તો ઉષ્ટ્રાસન, ભુંજગાસન, સર્વાસન,ધનુરાસન, મર્કાટાસન, કરવાથી લાભ રહે છે.
આગળ જુઓ





















