શોધખોળ કરો
Strengthen Your Brain: મગજને મજબૂત બનાવવા માટે આ 4 ટીપ્સ અપનાવો
Strengthen Your Brain: તમારી યાદશક્તિ અને મગજની કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે લાઇફસ્ટાઇલમાં સકારાત્મક ફેરફારો કરવું જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર
1/5

મગજને સક્રિય રાખવા માટે શારીરિક હલનચલન અથવા વ્યાયામ જરૂરી હોય છે. નિયમિત વ્યાયામથી બ્લડ ફ્લો વધે છે. જેનાથી મગજને વધુ ઓક્સિજન મળે છે. વ્યાયામ કરવાથી માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે.
2/5

મગજને મજબૂત બનાવવા માટે અખરોટ, ખજુર, ડાર્ક ચોકલેટ, સૂકા મેવાં, લીલા શાકભાજી, ફળો અને દૂધ જેવા ખોરાકને આહારમાં સામેલ કરવું જોઈએ. આ ખોરાકમાં ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ હોય છે.
Published at : 08 Jan 2026 10:11 AM (IST)
આગળ જુઓ
Advertisement





















