શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ કરોડરજ્જુના દુખાવામાંથી મુક્ત થવા માટે આટલું કરો, જુઓ વીડિયો
કરોડરજ્જુના દુખાવા(spinal pain)માંથી મુક્ત થવા માટે લસણ(garlic), આદુ(ginger), અમરવેલ, અજમો, સૂંઢ વગેરે ઔષધીઓને ભેગી કરી તેલમાં પાક બનાવીને ખાવાથી અને લગાવવાથી રાહત રહે છે. આ સાથે જ ભુજંગાસન, મર્કટાસન, મકરાસન, શલભાસન કારગર સાબિત થાય છે.
આગળ જુઓ





















