શોધખોળ કરો
મનોહર પરિકરે મુખ્યમંત્રીપદના શપથ લેતાં કરી મોટી ભૂલ, ગડકરીએ ધ્યાન દોરતાં સુધારી ભૂલ, જુઓ વિડીયો
પણજીઃસંરક્ષણ મંત્રીના પદેથી રાજીનામું આપ્યા બાદ ગોવાના મુખ્યમંત્રી બનેલા મનોહર પાર્રિકરે મુખ્યમંત્રીના શપથગ્રહણ દરમિયાન એક મોટી ભૂલ કરી હતી. વાસ્તવમાં પાર્રિકરે મુખ્યમંત્રીના બદલે પોતાને મંત્રી ગણાવી શપથ લઇ લીધા હતા. મનોહરે કોંકણી ભાષામાં શપથ લીધા હતા. પાર્રિકરને રાજભવનના સ્ટાફે કેબિનેટ મંત્રીની શપથ પકડાવી દીધી હતી અને મનોહર તેને વાંચી ગયા હતા. જોકે અંતે નિતિન ગડકરીએ પાર્રિકરને તેમની ભૂલ તરફ ધ્યાન દોર્યું હતું.
દેશ
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત
Noida Bus Fire: ગ્રેટર નોઈડામાં ડબલ ડેકર બસમાં લાગી આગ, 9 લોકોના મોત
લાલ બાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી, ભક્તોમાં અદભૂત ઉત્સાહ
PM Modi addresses BRICS Summit 2026: બ્રિક્સ બિઝનેસ ફોરમમાં પ્રધાનમંત્રીનું સંબોધન
આગળ જુઓ






















