શોધખોળ કરો
સહેવાગની ક્રિકેટ એકેડમી પહોંચ્યો ધોની, સ્ડૂટન્ટને આપી વિકેટકીપિંગની ટિપ્સ, જુુઓ વીડિયો
નવી દિલ્લીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઇગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી આરામ મળ્યા બાદ ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગની એકેડમીમાં પહોંચી ગયો હતો. ધોની હરિયાણાના ઝજ્જર જિલ્લામાં આવેલી સહેવાગની ક્રિકેટ એકેડમીમાં પહોંચ્યો હતો.
ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોનીએ પોતાની બાળપણની કેટલીક યાદો વાગોળી હતી અને મેચમાં મળેલી શાનદાર જીતની પણ વાત કરી હતી. ધોનીએ એકેડમીના કેટલાક વિદ્યાર્થીઓને વિકેટકીપિંગના પણ પાઠ ભણાવ્યા હતા. સહેવાગે ધોની સાથેની આ મુલાકાતનો એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો.
ગુજરાત
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
આગળ જુઓ
















