શોધખોળ કરો
નલિયા બળાત્કારકાંડઃ પીડિતાના પરિવાર સાથે એબીપી અસ્મિતાની ખાસ વાત, પરિવારે શું કરી અપીલ? જુઓ વીડિયો
ભુજઃ નલિયા બળાત્કારકાંડમાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ બળાત્કારકાંડમાં સંડોવાયેલા પાંચ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. બીજા આરોપીઓને પકડવાની ગતિવિધિ તેજ ગતિએ ચાલી રહી છે. એટલું જ નહીં, હવે મહિલા આયોગ પણ નલિયા કેસમાં ઇન્વોલ્વ થયું છે, ત્યારે એબીપી અસ્મિતાએ બળાત્કાર પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાત કરી હતી. વીડિયોમાં જુઓ પીડિતાના પરિવારે શું કરી વાત?
Tags :
Gujarat Bjpગુજરાત
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
આગળ જુઓ

















