શોધખોળ કરો

Gir Somnath Rain: વીજળીના કડાકા-ભડાકા સાથે ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ

1/5
ગીર સોમનાથ: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે સુત્રાપાડા, ગીર ગઢડા અને કોડીનાર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા થયા હતા.

2/5
સુત્રાપાડા શહેરમાં બંદર રોડ, વાણીયાવાવ, સ્ટેશન રોડ, મુખ્ય બજાર, મામલતદાર કચેરી સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા, સિંગસર, બળેવલા અને સોલાજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી.

3/5
ગીર ગઢડા પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે.  ગીર ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા થયા હતા. ઉમેદપુરા, જરગલી, દ્રોણ અને રસુલપરા સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો.

4/5
કોડીનાર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. કોડીનારના વડનગર, મિતિયાઝ અને રોણાજ સહિતના ગામોમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લાંબા સમય બાદ સારો વરસાદ થતાં ખેતી માટે પણ અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે.

5/5
ગીર સોમનાથ જિલ્લામાં સારા વરસાદને પગલે ખેડૂતોને મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકને ફાયદો થવાની આશા છે. વરસાદથી પાકને જરૂરી પાણી મળતાં ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેતાં ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર

આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ

ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રોદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રોદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
IND vs NZ 3rd T20I: ભારતે ટોસ જીત્યો, ન્યૂઝીલેન્ડ કરશે પહેલા બેટિંગ; જુઓ પ્લેઈંગ 11

Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર

Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો

Embed widget