શોધખોળ કરો
અમદાવાદમાં કોચિંગ ક્લાસ ચલાવતા શિક્ષકે બિલ્ડિંગના 14 માળેથી કૂદી કરી આત્મહત્યા, જુઓ CCTV
અમદાવાદમાં શિક્ષકે આત્મહત્યા કર્યાની ઘટના બની છે. વિશાલા પાસે હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી શિક્ષકે મોતની છલાંગ લગાવી હતી. પાર્થ ટાંક નામના શિક્ષકે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતક શિક્ષક કોચિંગ ક્લાસ ચલાવતો હતો. આજે સવારે જીમમાં ગયો હતો જ્યાં જીમમાંથી જ તેણે મોતની છલાંગ લગાવી હતી. આ મામલે વાસણા પોલીસે ગુનો નોઁધી તપાસ હાથ ધરી હતી.
અમદાવાદ
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
આગળ જુઓ






















