શોધખોળ કરો
અમદાવાદ: કોવિડ દર્દીઓ માટે અમદાવાદ કોર્પોરેશને શું લીધો નિર્ણય ?
કોવિડ (covid)ના દર્દીઓ માટે રાહતના સમાચાર છે. અમદાવાદ કોર્પોરેશ (AMC)ને કોરોના દર્દીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદની હોસ્પિટલો (Hospital)માં દાખલ થવા માટે હવે 108ની જરૂર નહીં પડે. ખાનગી વાહનથી પણ દર્દીઓ કોવિડ (covid)ની સારવાર લેવા હોસ્પિટલ પહોંચી શકશે. અમદાવાદની મોટી હોસ્પિટલો સરકારની વેબસાઈટ (website) પર બેડ (bed)ની ઉપલબ્ધિ વિશે માહિતી આપશે.
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
લાઇફસ્ટાઇલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement