શોધખોળ કરો

અમદાવાદઃ ઇન્કમટેક્સ વિસ્તારમાં કોરોનાના ટેસ્ટ કરાવવા આવતા લોકોમાં નોંધાયો ઘટાડો, જુઓ વીડિયો

38 ડિગ્રીથી વધુ તાપમાન હોય તેવા સંજોગોમાં જ કોવિડ ટેસ્ટ કરાવવાની સૂચના બાદ કોરોના ટેસ્ટિંગ કરાવવા આવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ઇન્કમટેક્સ વિસ્તારમાં લગાવવામાં આવેલી નોટિસના પગલે આ બુથ પર માત્ર 5 થી 6 નાગરિકો ટેસ્ટ કરાવી રહ્યા છે.જ્યારે અન્ય બુથ પર એકસાથે 40 જેટલા વ્યક્તિઓ કોવિડ ટેસ્ટની લાઇન માટે ઉભેલા જોવા મળી રહ્યા છે.શારીરિક તાપમાનની સૂચના AMC માટે એક પ્રયોગ હતો.જે સફળ સાબિત થશે તો શહેરના તમામ બુથ પર શિયાળાની ઋતુ સુધી આ પ્રકારની સૂચનાઓ જોવા મળે તો નવાઈ નહિ.ત્યારે અન્ય બુથની સરખામણીએ ઇન્કમટેક્સ બ્રિજ નીચેના બુથની શું સ્થિતિ છે?

અમદાવાદ વિડિઓઝ

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો

Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 

નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 

આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો
ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો
Asian Games 2026: 17 વર્ષની કુમકુમ મોહોદે મેળવી હેટ્રિક, ગૉલ્ડ જીતી રચી દીધો ઇતિહાસ

એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું

ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 

Embed widget