શોધખોળ કરો
Ahmedabad: મતદાન પૂર્ણ થતા કોરોના વકરવાની દહેશત,કોરોના ટેસ્ટ માટેના ડોમ ફરીથી ઉભા કરાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મતદાન પૂર્ણ થઇ ગયું છે પરંતુ કોરોનાના કેસમાં વધારો થવાની દહેશતને પગલે એએમસી દ્ધારા શહેરમાં ફરીથી કોરોના ટેસ્ટિંગ માટેના ડોમ શરૂ કરવામાં આવ્યા હતા. શહેરમાં કોરોનાના કેસ ઘટતા કાઢી નંખાયેલા ડોમ ફરી ઉભા કરવામાં આવ્યા છે. જોધપુર, નારણપુરા, પાલડી સહિતના વિસ્તારોમાં અનેક ડોમ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
આગળ જુઓ




















