શોધખોળ કરો
અમદાવાદઃ નાઈટકર્ફ્યૂનો કડક અમલ શરૂ, એક દિવસમાં કેટલો વસુલાયો દંડ?
અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો પોલીસે કડક અમલ શરૂ કર્યો છે. નિયમોનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 24 કલાકમાં 68 વાહનો ડિટેન કરીને 7 લાખ રૂપિયાનો દંડ વસુલ કરાયો છે.
અમદાવાદ
Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
આગળ જુઓ






















