શોધખોળ કરો
કોરોનાની ત્રીજી સંભવિત લહેરને જોતાં AMCની તૈયારી શરૂ, રેપિડ એંટીજન ટેસ્ટ માટે ફરી ઊભા કરાયા ડોમ
કોરોનાની ત્રીજી સંભવિત લહેરને જોતાં અમદાવાદ કોર્પોરેશને ફરી તૈયારીઓ શરૂ કરી છે. રેપિડ એંટીજન ટેસ્ટ માટે ફરી ડોમ ઊભા કરાયા છે. નહેરુ નગર, વસ્ત્રાપુર, ગોતા વગેરે સ્થળોએ ડોમ ઊભા કરાયા છે. લોકોને ટેસ્ટ માટે સરળતા રહે ટે માટે નજીકમાં આ ડોમ ઊભા કરાયા છે.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ






















