શોધખોળ કરો
AMCના ઇ-ચાર્જિંગ સ્ટેશનના દાવા પોકળ, હજુ સુધી ઇ-ચાર્જિગ સ્ટેશન નથી બન્યા
અમદાવાદ કોર્પોરેશન દ્વારા ઈલેક્ટ્રિક વ્હીકલ્સ લોકો વધારે ચલાવતા થાય તે માટે શહેરમાં પેટ્રોલ ડિઝલ સ્ટેશનની માફક ઈ ચાર્જીગ સ્ટેશન બનાવવા કવાયત હાથ ધરી હતી. જેમા પાંચ લોકેશન નક્કી કરાયા હતા. કોર્પોરેશન માત્ર એમઓયુ અને કાગળ કાર્યવાહી કરવામાં જ રસ ધરાવે છે તેનુ કારણ છે કે રૂપાલી સીનેમા પાસે આવેલા પાર્કિંગ પ્લોટ અને એએમટીએસ લાલદરવાજા સ્ટેન્ડ પર ઈ-વ્હીકલ ચાર્જીંગ પોઈન્ટની ઈંટ પણ નથી મુકવામાં આવી નથી.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ





















