શોધખોળ કરો
AMCની કામગીરીને લઇને પાલડીના દેવ અર્ચન ફ્લેટના લોકોમાં રોષનો માહોલ, જુઓ વીડિયો
AMC દ્વારા કોરોના મહામારીના ભાગરૂપે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની કામગીરી સામે પાલડીના દેવ અર્ચન ફ્લેટના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અહીંના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે નિયમ વિરૂદ્ધ કન્ટેનમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યું છે. જાહેર કર્યા બાદ કન્ટેનમેન્ટ અંગેની કોઈ કામગીરી કરવામાં આવી નથી. બીજી તરફ 12 દિવસ પહેલા કોરોના કેસ આવ્યા હતા તે અંગે હવે કન્ટેનમેન્ટ જાહેર કર્યું છે. કોઈના રાજકીય લાભ માટે આડેધડ કામગીરી કરાતી હોવાનો આક્ષેપ દેવ અર્ચનના ચેરમેન દ્વારા કરવામાં આવ્યો છે.
અમદાવાદ
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
આગળ જુઓ





















