શોધખોળ કરો
Ahmedabad: બોપલ વિસ્તારમાં ટેસ્ટિંગ અંગે લોકો બન્યા જાગૃત પરંતુ તંત્ર નિંદ્રામાં, જુઓ વીડિયો
કોરોનાના ટેસ્ટિંગ અંગે અમદાવાદના લોકો જાગૃત બન્યા છે. અહીંના બોપલ વિસ્તારના ડોમમાં કીટ ખૂટી પડતા લોકો ધક્કા ખાઈને પાછા ફરી રહ્યાં છે. અહીં ટેસ્ટિંગનો સમય 10થી 1 વાગ્યાનો છે પરંતુ ટેસ્ટિંગની પ્રક્રિયા 11.30 વાગ્યે જ બંધ થઈ જાય છે.
અમદાવાદ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
આગળ જુઓ






















