શોધખોળ કરો
AMCના મલ્ટી લેવલ પાર્કિગમાં લિફ્ટમાં નાગરિકો ફસાયા, ફાયરબ્રિગેડે સલામત રીતે કાઢ્યા બહાર
AMCના મલ્ટી લેવલ પાર્કિગમાં લિફ્ટમાં નાગરિકો ફસાયા હતા. ફાયર વિભાગે સ્થળ પર પહોંચી તમામ ફસાયેલા નાગરિકોને બહાર કાઢ્યા હતા. ત્રણ લોકો લિફ્ટમાં ફસાતા તેઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
અમદાવાદ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
આગળ જુઓ






















