શોધખોળ કરો
અમદાવાદ: દિવાળીના તહેવારને લઈ બજારોમાં ઉમટી લોકોની ભીડ, સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ
અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે દિવાળીના તહેવારને લઈ બજારોમાં લોકોની ભીડ ઉમટી છે. મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ જોવા મળી રહ્યો છે. અમદાવાદના લાલ દરવાજા બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા, જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો તથા ઘણા લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા
અમદાવાદ
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર
આગળ જુઓ




















