શોધખોળ કરો
અમદાવાદના ધોળકાના મામલતદાર હાર્દિક ડામોર 25 લાખની લાંચ લેતા ઝડપાયો, જુઓ વીડિયો
અમદાવાદ જિલ્લામાં ધોળકાના મામલતદાર હાર્દિક ડામોર 25 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. બિન ખેડૂત એટલે કે જે વ્યકિત ખેડૂત ન હોય તેમને ખેડૂત બનાવવા માટે 25 લાખની લાંચની માંગણી કરી હતી. ધોળકાના મામલતદાર હાર્દિક ડામોરને એંટી કરપ્શન બ્યુરોએ ઝડપ્યો હતો. મામલતદારની ઓફિસમાંથી એસીબીએ 20 લાખ રૂપિયા તો વચેટિયા જગદીશ પાસેથી 5 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. મામલતદાર હાર્દિક મોતીભાઈ ડામોરના પિતા નિવૃત એસપી છે એટલુ જ નહીં હાર્દિક ડામોરના ભાઈ કર્ણાટક પોલીસમાં ઉચ્ચ અધિકારી પણ છે.
અમદાવાદ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
આગળ જુઓ



















