શોધખોળ કરો
અમદાવાદના ટ્ર્રુ વેલ્યુ બિલ્ડર્સને ત્યાં ઇડીના દરોડા, જુઓ વીડિયો
અમદાવાદના ટ્ર્રુ વેલ્યુ બિલ્ડર્સને ત્યાં ઇડીએ દરોડા પાડ્યા હતા. જોધપુર વિસ્તારમાં આવેલી બિલ્ડરની ઓફિસ પર ઇડીએ દરોડા પાડ્યા હતા. ઇડીએ પાંચ અલગ અલગ ઓફિસ બનાવીને દરોડા પાડ્યા હતા. મની લોન્ડ્રિંગ અથવા અન્ય કોઈ નાણાકીય ગેરરીતિ થતી અટકાવવા માટે અને નજર રાખવા માટે દરોડા પાડવામાં આવ્યા હતા. માલિક મહેશ શાહના ઘરે પણ ઇડીએ દરોડા પાડ્યા હતા.
અમદાવાદ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો
આગળ જુઓ






















