શોધખોળ કરો
Heat Wave | ગુજરાતમાં મતદાનના દિવસે પડશે અંગ દઝાડતી ગરમી
Heat Wave | હવામાન વિભાગની આગાહી. રાજ્યના લોકોએ વધુ ગરમીનો સામનો કરવાનો આવશે વારો. 5 મેથી રાજ્યમાં કાળઝાડ ગરમીની આગાહી . 7 મે ના રોજ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી જઈ જશે. ત્રણ દિવસ બાદ અમદાવાદનું તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી જઈ જશે. ત્રણ દિવસ બાદ ફરી હિટવેવની આગાહી . સૌરાષ્ટ્રમાં હોટ અને હ્યુમિડ વાતાવરણ રહેવાની શક્યતા રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી યેલો અલર્ટ . 5 મે થી કચ્છ, પોરબંદર, ગીરસોમનાથ અને, ભાવનગરમાં રહેશે હિટવેવ. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું.
અમદાવાદ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી
Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ
આગળ જુઓ





















