શોધખોળ કરો
PM મોદીના પ્રવાસ અગાઉ રિવરફ્રન્ટ પર સઘન ચેકિંગ, જુઓ વીડિયો
વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે. દેશના સૌપ્રથમ સી પ્લેન સેવાના ઉદ્ધાટન કાર્યક્રમ અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વડાપ્રધાનની મુલાકાત અગાઉ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાબરમતી રીવરફ્રન્ટથી કેવડીયા વચ્ચે સી પ્લેન સેવાની શરૂઆત થશે.
અમદાવાદ
Diwali Home Work: દિવાળી વેકેશનમાં બાળકોને મોજ જ મોજ! DEOએ શાળાઓને આપી ખાસ સૂચના
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Navaratri | અમદાવાદમાં મંડળી ગરબામાં બબાલને લઇ અપડેટ, 'મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા'
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
આગળ જુઓ





















