શોધખોળ કરો
સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે ઇન્ટર્ન તબીબો ક્યારથી ઉતરશે હડતાળ પર? જુઓ વીડિયો
સરકારી અને જીમર્સ મેડિકલ કોલેજના તાલીમી તબીબોએ ૧૫મી ડિસેમ્બરથી હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી છે. રાજ્યની સરકારી અને જીમર્સ મેડિકલ કોલેજમાં અભ્યાસ બાદ ઇન્ટરનશીપ કરી રહેલા ઈંટર્ન ડોકટરો તેમનું માસિક સ્ટાઇપેન્ડ ૧૩ હજારથી વધારીને ૨૦ હજાર સુધી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અગાઉ સરકારમાં રજુઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા તેમને હડતાળ પર જવાની જાહેરાત કરી છે, એટલે કે 14 ડીસેમ્બર સુધી નિવેડો ન આવે તો 15 ડિસેમ્બરે હડતાળ પર જશે.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ






















