શોધખોળ કરો
મારો વોર્ડ મારી વાતઃ અમદાવાદના પાલડી વોર્ડના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
મારો વોર્ડ મારી વાત અંતર્ગત અમદાવાદના વોર્ડ નંબર 30 પાલડીના લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. પાલડી વોર્ડમાં ડો.સુજય મહેતા,બીજલ પટેલ,કપિલા ડાભી અને આશિષ શાહ ગત ટર્મમાં કાઉન્સિલર હતા.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ






















