શોધખોળ કરો
Ahmedabad ની ત્રિપદા સ્કૂલના વાલીઓએ કેમ કર્યો DEO કચેરીનો ઘેરાવ, જુઓ વીડિયો
અમદાવાદમાં આવેલ ત્રિપદા સ્કૂલના વાલીઓએ DEO કચેરી સમક્ષ વિરોધ કર્યો છે. હાથમાં પેપર લઈ સુત્રોચ્ચાર કરી રહેલા વાલીઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે. વાલીઓનો આરોપ છે કે DEO અને સંચાલકની મીલિભગતના કારણે ગુજરાત બોર્ડમાંથી CBSE બોર્ડમાં એડમીશન માટે ફરજ પડાઈ છે. 500થી વધુ વિદ્યાર્થીઓને સીબીએસસી બોર્ડમાં એડમિશન લેવા મજબૂર કરાયા. જેના કારણે વાલીઓએ DEO કચેરી પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદ
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
આગળ જુઓ





















