શોધખોળ કરો
મારો વોર્ડ મારી વાતઃ અમદાવાદના વોર્ડ નંબર-41ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
મારો વોર્ડ મારી વાત કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના વોર્ડ નંબર 41 ઇન્દ્રપુરી વોર્ડના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ વોર્ડમાં ગત ટર્મમાં ભાજપના ચાર કાઉન્સિલરો ચૂંટાઈને આવ્યા હતા. ઇન્દ્રપુરી વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓનો સંપૂર્ણ અભાવ છે.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ





















