શોધખોળ કરો
ગુજરાતમાં ફરીથી લોકડાઉન લાદવામાં આવશે કે નહીં? સરકારે શું કરી મોટી જાહેરાત
હાલમાં લોકડાઉન લગાવવા અંગે ગુજરાત સરકારની કોઈ વિચારણા નથી. રિવરફ્રંટ હાઉસ પર મહત્વની બેઠક યોજાઇ હતી. લોકડાઉન લાગવાની વહેતી થયેલી વાયરલ પોસ્ટ સદંતર ખોટી હોવાનો સરકારે દાવો કર્યો હતો. જનતાને ભ્રામક પ્રચારથી દૂર રહેવા સરકારે અપીલ કરી હતી. દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલોમાં ધસારો વધ્યો પરંતુ સરકારે પૂરેપૂરી તૈયારી કરી હોવાનો દાવો કર્યો હતો.
અમદાવાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
આગળ જુઓ






















