શોધખોળ કરો
નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે શેર બજારમાં કડાકો, નિફ્ટી-સેન્સેક્સની સપાટી ક્યાં પહોંચી?
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે ભારતીય શેર બજારમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. કારોબારી સપ્તાહના પહેલા દિવસે 500થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. 500થી વધુ પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ 56 હજાર 610ની સપાટી પર પહોંચ્યો છે.
આગળ જુઓ





















