શોધખોળ કરો
Advertisement
Stock Market Jump: ગઈ કાલના કડાકા બાદ આજે શેર માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સમાં 960 પોઇન્ટનો ઉછાળો
Stock Market Jump: ગઈ કાલે કડાકા બાદ આજે શેરબજારમાં રિકવરી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 960 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યું હતું. તો નિફ્ટીમાં 237 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યું હતું. નિફ્ટી 24300ને પાર કરી જતાં રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગઈ કાલના કડાકા બાદ આજે ભારતીય શેરબજારમાં તેજી પાછી આવી છે અને શેરબજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ નિફ્ટી 24350ને પાર કરી ગયો છે. સોમવારે વૈશ્વિક બજારોના દબાણને કારણે સ્થાનિક શેરબજારે ઘટાડાની અડચણ દૂર કરી છે અને મોટો ફાયદો કર્યો છે. મિડકેપમાં 1000થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે અને માર્કેટ વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા VIX લગભગ 13 ટકા નીચે છે. બેંક નિફ્ટી 455 પોઈન્ટના વધારા બાદ 50541 પર પહોંચી ગયો છે.
બિઝનેસ
Stock Market Updates | મોટા ઉછાળા સાથે ખુલ્યુ શેરમાર્કેટ, સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો ઉછાળો
Stock Market Jump: ગઈ કાલના કડાકા બાદ આજે શેર માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સમાં 960 પોઇન્ટનો ઉછાળો
Share Market | શેર બજારમાં સૌથી મોટો કડાકો, રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil Price
Gold Price | અમદાવાદમાં સોનાનો ભાવ ઓલ ટાઇમ હાઈ, ભાવ 75 હજારને પાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ટેકનોલોજી
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion