શોધખોળ કરો
છેવાડાના ગામ સુધી પ્રાથમિક સુવિધા પહોંચાડવાના દાવાના ધજાગરા ઊડ્યાં, છોટાઉદેપુર જિલ્લાના ગામડાની ઘટના
છેવાડાના ગામ (village) સુધી પ્રાથમિક સુવિધા (basic facilities) પહોંચાડવાના દાવાના ધજાગરા ઊડ્યાં હતા. છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના ગામડામાં ખરાબ રસ્તાના કારણે એંમ્બ્યુલન્સ સગર્ભા મહિલાને લેવા ન પોહચી શકી. જેના કારણે મહિલાને ઘરે જ ડીલેવરી કરવી પડી. બાદમાં 1 કિલોમીટર દૂર ઊભેલી એંમ્બ્યુલન્સ સુધી તેને ચાલીને જવું પડ્યું હતું.
સુરત
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
આગળ જુઓ

















