શોધખોળ કરો
ઉત્તર ગુજરાતમાં વધ્યું કોરોના વાયરસનું સંક્રમણ, પાટણમાં નવા 49 કેસ નોંધાયા
દિવાળીના તહેવાર બાદ ઉત્તર ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરનમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં પાટણમાં 49 નવા કેસ નોંધાયા હતા. રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન અત્યાર સુધીના સૌથી વધુ 1 હજાર 540 કેસ નોંધાયા છે. જે કેસ નોંધાયા જેમાં 843 કેસ આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં જ નોંધાયા. રાજયમાં હવે કુલ પોઝિટિવ કેસનો આંક વધીને 2 લાખ 1 હજાર 949 પર પહોંચી ચૂક્યો છે.
ગુજરાત
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
આગળ જુઓ

















