શોધખોળ કરો
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે- 'મને પાડવા અનેકે પ્રયાસ કર્યા પરંતુ...'
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ઉત્તરાયણના દિવસનો અંદાજ અલગ જોવા મળ્યો હતો. અડાલજ પાસે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા નીતિન પટેલે આપેલા નિવેદનથી સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. તેમને અનેક વખત અનેક લોકોએ પાડવાનો પ્રયાસ કર્યો હોવાનો તેમણે દાવો પણ કર્યો હતો.
ગુજરાત
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
આગળ જુઓ
















