શોધખોળ કરો
અંબાજી ટ્રસ્ટના નામે ખોટા બિલ બનાવી છેતરપિંડી
બનાસકાંઠા: અંબાજી ટ્રસ્ટનાં નામે ખોટા બિલ બનાવી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. 2 ગાડી અને જનરેટરના નામે 35 ખોટી પાવતી બનાવી છેતરપિંડી કરી હતી. આ સિવાય 1445 લીટર ડીઝલની ખોટી પાવતીઓ બનાવી 1.12 લાખ ની ઉચાપત કરી હતી. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સિક્કા મારી ખોટી સહી કરી ઉચાપત કરી હતી. મંદિરના કર્મચારી અને ઓટો મોબાઇલ્સ ના સંચાલક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. અંબાજી વહીવટદારે તપાસના આદેશ આપ્યા છે.
રાજકોટ
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge: ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
આગળ જુઓ
















