શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સાંસદ મનસુખ વસાવા ગાંધીનગર પહોંચ્યા, કોની કોની સાથે કરશે મુલાકાત?
ભાજપમાંથી રાજીનામું આપી દેનારા ભરૂચના સાંસદ મનસુખ વસાવા વહેલી સવારે મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા. રાજીનામા બાદ મોડી રાત સુધી વસાવાના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. મુખ્યમંત્રી સાથે મુલાકાત પહેલા સાંસદ મનસુખ વસાવા સર્કિટ હાઉસ કે વનમંત્રી ગણપત વસાવાના નિવાસસ્થાને ચર્ચા કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યું છે. પાર્ટી કે સરકાર સાથે કોઈ મતભેદ નથી. ગણપત વસાવા અને મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત પછી તેઓ વિગતવાર વાત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત પહેલા તેઓ વનમંત્રી ગણપત વસાવા સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે.
ગાંધીનગર
![Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/108285065e3d8aa5273962634ccc657f171974609801073_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
![Gandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/b19ebe39f020a32189b5bff3567ddc961719331554763922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણ
![Rajkot Game Zone Fire | રાજકોટ આગકાંડનો રિપોર્ટ આજે સરકારને સોંપાશે, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/4207c42b0cfa961d7969bd890905a4f2171895400081773_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Game Zone Fire | રાજકોટ આગકાંડનો રિપોર્ટ આજે સરકારને સોંપાશે, જુઓ અહેવાલ
![Gandhinagar News । ગાંધીનગરના કલોલ ખાતે બંગડી બનાવતી ફેક્ટરીમાં લાગી આગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/20/c1ee6c7edc55ad3112620e8bb1ad51921718879546152922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gandhinagar News । ગાંધીનગરના કલોલ ખાતે બંગડી બનાવતી ફેક્ટરીમાં લાગી આગ
![Gandhinagar Protest | સતત બીજા દિવસે ભાવિ શિક્ષકોની અટકાયતથી રોષ | TET Candidates Protest](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/8d7ef21910b5f8819c307876da77f2ff171878588276373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gandhinagar Protest | સતત બીજા દિવસે ભાવિ શિક્ષકોની અટકાયતથી રોષ | TET Candidates Protest
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement