શોધખોળ કરો
નીતિન પટેલે મીઠાઇની ડિશ પકડી ને રૂપાણીએ સીઆરનું મોં મીઠું કરાવ્યું, નીતિન પટેલે શું કહ્યુ? જુઓ વીડિયો
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પરની પેટાચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર જીત તરફ આગળ વધી રહ્યો છે. દરમિયાન ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની ઉજવણીમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ જોડાયા હતા. દરમિયાન રૂપાણીએ સીઆરનું મોં મીઠું કરાવ્યું હતું. જોકે, નીતિન પટેલે મીઠાઇ ખાવાની ના પાડી હતી.
આગળ જુઓ























