શોધખોળ કરો
Gandhinagar: ભાજપના વધુ એક ધારાસભ્યને થયો કોરોના, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા કરી અપીલ
ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા મારફતે આ જાણકારી આપી હતી. તેઓએ પોતાના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા આપીલ કરી છે. રાજ્યમાં અત્યાર સુધી સાત સાંસદો અને 25થી વધુ ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
ગાંધીનગર
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
આગળ જુઓ






















