શોધખોળ કરો
Gandhinagar Constable Suicide | ગાંધીનગરમાં કોન્સ્ટેબલે કરી લીધો આપઘાત, શું છે કારણ?
Gandhinagar Constable Suicide | ગાંધીનગર BSF કેમ્પમાં કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા કવણનો આપઘાત. ભાડાના મકાનમાં અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. મૂળ પશ્ચિમ બંગાળનો જવાન ગાંધીનગરના લેકાવડા માં ભાડે રહેતો હતો . પત્ની છેલ્લા ઘણા દિવસોથી પ્રસૂતિ માટે પિયર ગઈ હતી. ગઈકાલે પરિતોષ નામના જવાને આપઘાત કર્યો. ચિલોડા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી.
ગાંધીનગર
Tarun Chugh Gujarat BJP Incharge: ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ





















