શોધખોળ કરો
પોલીસને ખિસ્સામાં રાખવાના BJP MLA મધુ શ્રીવાસ્તવના નિવેદનને નીતિન પટેલે વખોડ્યું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. ભાજપના જ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બફાટ કર્યો હતો કે કલેકટર અને પોલીસને હું ગજવામાં રાખું છું. એટલું જ નહીં. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે તેમનો કોલર પકડવાની કોઈની તાકાત નથી.
ગાંધીનગર
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
આગળ જુઓ


















