શોધખોળ કરો
ગાંધીનગરમાં MDMA ડ્રગ્સ સાથે એકની ધરપકડ, જુઓ વીડિયો
ગાંધીનગર: ગાંધીનગર(Gandhinager)માં ગેરકાયદેસર રીતે MDMA ડ્રગ્સ(Drugs) સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર SOGએ MDMA ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી છે. 7.47 લાખની કિંમતના 74.750 ગ્રામ ડ્રગ્સ સાથે 3 લાખની કાર અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. ગાંધીનગરના સેકટર 7મા બે વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે.
ગાંધીનગર
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
આગળ જુઓ






















