શોધખોળ કરો
ગાંધીનગરઃ હવે પ્રાથમિક શિક્ષકોને રમકડા બનાવવાનો આદેશ, જુઓ વીડિયો
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો હવે રમકડા બનાવશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતા જીસીઆરટીએ શિક્ષકોને હવે રમકડા બનાવવાની કામગીરી સોંપી છે. જોકે આ રમકડા પરંપરાગત રમકડાની માફક નહીં હોય. પ્રાથમિક શાળાઓમાં ટીચિંગ, લર્નિંગ મટેરિયલ્સના માધ્યમથી વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ જે- તે વિષયને જાણી શકે તે પ્રકારની કૃતિઓ બનાવવા, એટલે કે રમકડાં બનાવવાના રહેશે અને તેને ઓનલાઇન વર્ચ્યુઅલ પ્રદર્શન કરવાનું રહેશે.
ગાંધીનગર
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
આગળ જુઓ





















