Mahisagar Heart Attack : વીરપુરમાં ક્રિકેટ રમીને ઘરે આવેલા 17 વર્ષીય કિશોરનું હાર્ટ અટેકથી મોત
Mahisagar Heart Attack : વીરપુરમાં ક્રિકેટ રમીને ઘરે આવેલા 17 વર્ષીય કિશોરનું હાર્ટ અટેકથી મોત
મહિસાગરના વીરપુરમાં 17 વર્ષીય કિશોરનું ક્રિકેટ રમીને ઘરે આવ્યા બાદ હાર્ટ અટેકથી મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. મળતી વિગતો પ્રમાણે, મહિસાગરના વીરપુરમાં એક કિશોરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. ક્રિકેટ રમીને ઘરે આવેલા કિશોરનું હાર્ટ એટેકથી મોત થયું. 17 વર્ષીય સૈયદ ફરહાન અલીનું મોત થતાં પરિવારમાં શોક. ઘરે આવી પાણી પીતા સમયે અચાનક તે ઢળી પડ્યો. તો એક કિશોરનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. ખૂબ જ નાની વયે હાર્ટ એટેકના કારણે મોત થયું. આ કિશોર ક્રિકેટ રમીને ઘરે આવી રહ્યો હતો અને તેને હાર્ટ એટેક આવ્યો. માત્ર 17 વર્ષીય સૈયદ ફરહાન અલીનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છે.



















