શોધખોળ કરો
ગુજરાતમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો, આ શહેરમાં નોંધાયા વધુ બે કેસ
ગુજરાતમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. વડોદરામાં ઓમિક્રોનના બે પોઝિટીવ કેસ નોંધાયા છે. ઝામ્બિયાથી વડોદરા આવેલા દંપત્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















