શોધખોળ કરો
Gujarat Local Body Election 2025 : AAP-કોંગ્રેસના ગઠબંધનને લઈ સૌથી મોટા સમાચાર
Gujarat Local Body Election 2025 : AAP-કોંગ્રેસના ગઠબંધનને લઈ સૌથી મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જૂનાગઢમાં માંગરોળમાં કોંગ્રેસ આપ વચ્ચે ગઠબંધન સંભવ છે. માંગરોળ નગરપાલિકા માટે કોંગ્રેસ આપ વચ્ચે સ્થાનિક ગઠબંધન સંભવ. માંગરોળમાં 23 બેઠક પર કોંગ્રેસ, 13 બેઠક પર આપ લડી શકે છે ચૂંટણી. માંગરોળમાં ગઠબંધન મુદ્દે જિલ્લા કોંગ્રેસ સમિતિ લઈ શકે છે નિર્ણય. પ્રદેશ કક્ષાએ નહીં પરંતુ જિલ્લા કક્ષાએ ગઠબંધન માટે વિકલ્પ ખુલ્લો છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સહિત ટીમ કોંગ્રેસે રાજ્યમાં જ્યાં જ્યાં ચૂંટણીઓ છે તેના શહેર, જિલ્લા પ્રમુખો સાથે અને આગેવાનો સાથે વિસ્તૃત મૂલ્યાંકન કરીને એક નિર્ણય કર્યો હતો કે કોંગ્રેસ પક્ષ બે અમારા મહત્વના નિર્ણય કે કોંગ્રેસ પક્ષ તમામ નગરપાલિકાની બેઠકો નગરપાલિકાએ પંજાના નિશાન પર લડશે અને ઉમેદવારોની પસંદગી સ્થાનિક સાથો સાથે અમને આપના માધ્યમથી અને અન્ય માધ્યમે પણ પૂછેલું રાજ્ય કક્ષાનું કોઈ પણ ગઠબંધન નથી થવાની એ વાતને પુનઃ દોહરાઉ છું. સ્થાનિક કક્ષાએ જો કોઈ દરખાસ્ત આવી હોય અને સ્થાનિક નેતૃત્વ નિર્ણય કરતું હોય કોઈ ગઠબંધન. તો એ પૂરતું નગરપાલિકા પૂરતું એમનું સ્થાનિક ગઠબંધન હશે અને એના માટે અમારું મન ખુલ્લું છે. કોઈ પણ એવી દરખાસ્ત આવે સ્થાનિક કક્ષાએ એના સ્થાનિક ઉમેદવારોની પસંદગી પણ સ્થાનિક કક્ષાએ થવાની હોય તો એ ઉમેદ સ્થાનિક નેતૃત્વ નક્કી કરીને કોઈની સાથે આવું ગઠબંધન કરે.
ગુજરાત
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
આગળ જુઓ



















