શોધખોળ કરો
187 દિવસ બાદ કાંકરિયા આજથી સંપૂર્ણપણે શરૂ થશે, જુઓ વીડિયો
અમદાવાદમાં 187 દિવસ બાદ કાંકરિયા આજથી સંપૂર્ણપણે શરૂ થશે. નિયમોના પાલન સાથે કાંકરિયા ખોલવામાં આવશે. અટલ ટ્રેન,નગીનાવાડી સાથે તમામ રાઈડ અને સ્ટોલ ખુલશે. 300 જેટલા સ્ટાફનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. 50 ટકા ક્ષમતા સાથે સ્ટોલ ખોલવાની મંજૂરી અપાઇ છે.
Tags :
Kankariaગુજરાત
સાળંગપુરધામમાં હનુમાન જયંતિની ઉજવણી, 8 કિલોના સુવર્ણ વાઘાનો હનુમાનજીને શણગાર
આગળ જુઓ


















