શોધખોળ કરો
અમરેલીઃ ડુંગરાળ વિસ્તારમાં વધ્યો ઈયળનો ઉપદ્રવ, ગ્રામજનો થયા ત્રાહિમામ
અમરેલીના ડુંગરાળ વિસ્તારમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે. ધારીના ડાંગાવદર ગામમાં ઈયળનું ઝૂંડ આવતા ગ્રામજનો ત્રાસી ગયા છે. એક સાથે લાખોનું ઝૂંડ જોવા મળ્યું છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















