શોધખોળ કરો
અમરેલીઃ ધારીની સરકારી હોસ્પિટલની દયનીય સ્થિતિ, હોસ્પિટલમાં બારી બારણાંના પણ ઠેકાણાં નહીં
અમરેલીના ધારીની સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ ભયના ઓથાર હેઠળ સારવાર લેવા માટે મજબૂર છે. અંદાજીત 30થી 40 વર્ષ જૂનું આ સરકારી દવાખાનું આજે મરણ પથારીએ હોય તેવી સ્થિતિમાં છે. ત્યારે આ હોસ્પિટલનું સમારકામ આજે જરૂરી બન્યું છે.ધારીના 82 ગામ વચ્ચે આવેલા મોટા સરકારી દવાખાનાને હવે સારવારની જરૂરિયાત હોય તેવી સ્થિતિ છે
ગુજરાત
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
આગળ જુઓ




















