શોધખોળ કરો
અમુલ દૂધના ભાવમાં ફરી ઝીંકાયો વધારો, પ્રતિ લિટરે કેટલા વધ્યા ભાવ?
અમુલ દુધના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. હવે અમુલ ગોલ્ડના 30, અમુલ શક્તિના 27 અને તાજાનો ભાવ 24 રૂપિયા થયો છે.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















