શોધખોળ કરો
રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિયુક્ત, અનિલ મૂકીમનું લેશે સ્થાન
રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિયુક્ત કરાઇ છે. 31 ઓગષ્ટના રોજ પંકજ કુમાર પોતાનો હોદ્દો સંભાળશે. અનિલ મૂકીમ 31 ઓગષ્ટના રિટાર્યર્ડ થઈ રહ્યા છે. પંકજ કુમાર 1986ના IAS છે. હાલ પંકજ કુમાર પાસે ACS હોમનો ચાર્જ છે.
ગુજરાત
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
આગળ જુઓ

















