શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: આ લાઈનનો અંત ક્યારે ?
કોરોનાના કારણે મ્ર્ત્યુ પામનાર લોકોના પરિવારજનોને સહાય આપવાની શરૂઆત સરકારે કરી છે. પરંતુ આ વળતર મેળવવા માટે લોકોને ધક્કા ખાવા પડી રહયા છે. સરકારે જાહેરાત તો કરી પરંતુ સુવિધાના અભાવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોને લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે.
ગુજરાત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
આગળ જુઓ


















