શોધખોળ કરો
Banaskantha: પાલનપુરમાં સરકારી અનાજનો જથ્થો ગાયબ, ગોડાઉન મેનેજર સહિત બે સામે ફરિયાદ
બનાસકાંઠાના પાલનપુરમાં પુરવઠા વિભાગના ગોડાઉનમાં કરોડોનો અનાજનો જથ્થો ગાયબ થવાના કેસમાં ગોડાઉન મેનેજર સહિત 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોઁધવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટરે બાતમી બાદ તપાસ કરવા ટીમ મોકલી હતી. તપાસ દરમિયાન ઘઉં અને ચોખાનો જથ્થો ગોડાઉનમાંથી ગાયબ દેખાયો..જેની વધુ તપાસ કરતા 1 કરોડ 91 લાખની કિંમતનો ઘઉં અને ચોખાનો જથ્થો ગાયબ થવાનું ખુલતા જિલ્લા પૂરવઠા અધિકારીએ પાલનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
આગળ જુઓ





















